Online Test

Free online test for the practice of upcoming Competitive exams. This online test contains Aptitude, Logical Reasoning, Computer Questions and that will help you to check your preparation. Share with your friends.

Join WhatsApp Group (New)
Join Telegram Channel
Like Facebook Page

Online/Mock Test By Jobs In Gujarat



The Brain Booster Game

Start THE Game

Online Test for all Exam (Computer)

Cut, copy, and paste વગેરે ક્યાં મેનુમાં હોઈ છે?
માઉસની મદદથી ત્રણવાર ક્લિક કરવાથી શુ સિલેકટ થાય છે?
સ્પેલિંગ અને ગ્રામર ચેકીંગ માટે ક્યાં મેનુ નો ઉપયોગ થાય?
નીચેનામાંથી ક્યુ મેનુ માત્ર એકસેલમાં જોવા મળે છે?
વર્ડમા કેટલા મેનુ આવેલા હોઈ છે?
વર્ડમાં નીચેનામથી ક્યુ અલાઈમેન્ટ નથી?
સિમ્બોલ કમાન્ડ ક્યાં મેનુ માં જોવા મળે છે?
CTRL + Y એ ક્યાં કમાન્ડ ની શોર્ટકટ કી છે?
એક્સેલમાં ગ્રાફ કેટલી પ્રકારના દોરી શકાય??
Complete the form below to see results
Computer Test By JobsInGujarat.In
You got {{userScore}} out of {{maxScore}} correct
{{title}}
{{image}}
{{content}}

Imp Test For Class 2 – 3

અમીરગઢ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
ચુડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
સમાસ ઓળખાવો - મેઘધનુષ
(-3) અને 4 ની વચ્ચે આવતા ધન પુર્ણાકો ની સંખ્યા કેટલી ?
સાચી જોડણી શોધો
આયુર્વેદના પિતા તરીકે કોણ જાણીતું છે ?
સંધિ છોડો - નયન
બ્લડગ્રુપ ના જનક તરીકે કોણ જાણીતું છે ?
નર્મદા નદી ગુજરાત માં ક્યાં સ્થળેથી પ્રવેશે છે ?
પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકો ના ગુણાકાર ને ........... વડે નિઃશેષ ભાગી શકાય .
તબીબી વિજ્ઞાન ના પિતા તરીકે કોણ જાણીતું છે ?
નર્મદા નદી ની કુલ લંબાઈ કેટલી છે ?
પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ?
ઉત્ક્રાંતિવાદ ના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે ?
કોનો જન્મ દિન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ?
સમાનાર્થી શોધો - શકટ
સમાનાર્થી શોધો - બૃહદ
જીવ વિજ્ઞાન ના પિતા તરીકે કોણ જાણીતું છે ?
કાંકરેજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
લખપત તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
મૈકલ કન્યા તરીકે ઓળખાતી નદી કઈ ?
સમાસ ઓળખાવો - વાયુવેગ
સુરસાગર તળાવ ક્યાં આવેલ છે ?
ડાયનોસોર ના ઈંડા માટે જાણીતું રૈયાલી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
ભારતીય ધર્મશાસ્ત્રોમાં પુરાણો ની સંખ્યા કેટલી ?
Complete the form below to see results
Imp Test For Class 2-3 By JobsInGujarat.In
You got {{userScore}} out of {{maxScore}} correct
{{title}}
{{image}}
{{content}}


Online Test for Police Constable

15. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ કટોકટી જાહેર કરી શકે છે?
16. 'વાગડ કયા જિલ્લામાં આવેલું છે ?
13. 'રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિયુક્ત કરવાની સત્તા હોય છે?
8. બંધારણના કયા સુધારાથી નાગરિકની મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી?
5. બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરોધી જોગવાઈ છે?
4. ૬ થી ૧૪ વર્ષના બાળકોને વિનામુલ્યે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે?
10. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવેલ છે?
20. 'સુરમો બનાવવાનો ઉદ્યોગ કયા જિલ્લામાં વિકસ્યો છે ?
12. રાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે?
1. બંધારણના મૂળભૂત હકો-અધિકારો કયા ભાગ(part) માં દર્શાવાયેલ છે?
9. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરાઈ?
14. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે?
6. બંધારણના કયા અનુચ્છેદમાં શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે?
19. 'ગુજરાતમાં સૌથી વધુ તાંબુ-જસત ક્યાંથી મળે છે?
18. 'પ્રસિદ્ધ ગોલ્ડન બ્રીજ કઈ નદી પર આવેલો છે ?
7. 'બંધારણના કયા ભાગમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે?
2. 'સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ વચ્ચે સમાવાયેલ છે?
17. 'ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે?
11. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉમર હોવી જોઈએ?
3. 'જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે?
Complete the form below to see results
Test For Police By JobsInGujarat.In
You got {{userScore}} out of {{maxScore}} correct
{{title}}
{{image}}
{{content}}

26 Imp Repeated Q. for All

શ્રમેંવ જયતે યોજના કઈ સાલ માં શરૂ થઈ?
ECONOMIC શબ્દ ક્યા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે
શિક્ષણ એ કોની જવાબદારી છે?
રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કર ને શું કહે છે ?
ભારત માં એમ.આર.ટી.પી. એક્ટ ક્યા વર્ષે અમલ માં આવ્યો ?
ટ્રસ્ટી શિપ ( વાલી પણા) નો સિદ્ઘાત કોને રજૂ કર્યો?
શ્રમ ઉત્પાદનનું કેવું સાધન ?
એકાત્મક માનવવાદ ના પુરસ્કર્તા કોણ છે ?
વિદેશી કંપની દ્વારા અન્ય દેશો માં કરવા માં આવતા મૂડીરોકાણ ને શું કહે છે?
ભારત માં બેંકો ની સેવા નો આરંભ ......સમયે થયો હતો?
ચોખ્ખી રાષ્ટીય પેદાસ એટલે શું?
અંદાજ પત્ર ને કેટલા ખાતા માં વહેંચી શકાય?
સૈનિકો ના પેન્શન નો સમાવેશ શામાં થાય છે?
ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા નું સભ્ય ક્યાં વર્ષે બન્યું ?
ECONOMICA પુસ્તક ના રચિયતા કોણ છે ?
જાહેર બાંધકામ ખોતા ની રચના ક્યારે થઇ હતી?
અર્થશાસ્ત્ર મૂલ્ય શબ્દ ક્યા સંદર્ભ માં વપરાય છે ?
વિશ્વ મહા મંદી નું વર્ષ ક્યુ ?
કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રથનું પ્રકાશન કોણે કર્યું હતું?
ફુગાવા સમય સરકાર ખર્ચ કેવો રાખે છે?
માથાદીઠ આવક એટલે શું?
પગારો ની ચુકવણી કયા પ્રકાર નો ખર્ચ કહેવાય?
અંદાજ પત્ર ના પ્રકાર કેટલા?
રાષ્ટીય આવક ની ગણતરી માટે પાયા નું વર્ષ ક્યું ?
Principles of economic પુસ્તક કોણે લખ્યું છે?
સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ કયો છે ?
Complete the form below to see results
Repeated Q. imp By JobsInGujarat.In
You got {{userScore}} out of {{maxScore}} correct
{{title}}
{{image}}
{{content}}

Online Test for Talati and Clerck

કુત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે ?
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
મરી જવાની મજા અને પીળું ગુલાબ જેવી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
ગાંધીજીને કેસર-એ-હિન્દ ની ઉપાધિ કોણે આપી હતી ?
ચાંદી ની સંજ્ઞા જણાવો.
સામાન્ય રીતે ADDRESS .............. બિટ્સ (BITS) નું બનેલ હોય છે.
દરિયાલાલ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
મહાગુજરાત જનતા પરિષદ નું ચૂંટણી પ્રતીક શુ હતું ?
સોના ની સંજ્ઞા જણાવો.
ઇદમ તૃતીયમ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ અધિવેશન ની અધ્યક્ષતા કોણે કરી હતી?
ગુજરાત ના પ્રથમ શહીદ એવા વિનોદ કિનારીવાલા ક્યારે શહીદ થયા હતા ?
દાંડી કુચ નું અંતર કેટલું હતું ?
મતદાતાની આંગળી પર નિશાન કરવા શેનો ઉપયોગ થાય છે ?
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા કે જેને હોમરુલ લીગ ની સ્થાપના કરી હતી તથા ઇ.સ. 1918 માં ભાવનગર , અમદાવાદ, ભરૂચ માં તેજાબી ભાષણો કર્યા અને સભાઓ ગજવી હતી ?
વેબપેજ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
લઘરો સાહિત્યપ્રકાર માટે જાણીતા કવિ?
ગાંધીજીએ પ્રથમ વખત ઉપવાસ નો આશરો ક્યારે લીધો હતો ?
ગાંધીજીએ મીઠાના કાયદા નો ભંગ ક્યારે કર્યો ?
ગાંધીજીએ કોને ડુંગળીચોર નું બિરુદ આપ્યું ?
સોડિયમ ની સંજ્ઞા જણાવો.
પૂર્વરાગ, અમૃતા , અને શ્રાવણી રાતે જેવી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
ઇ-મેલ માં એક કરતા વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયો ઓપશન હોય છે ?
Complete the form below to see results
Test For Talati By JobsInGujarat.In
You got {{userScore}} out of {{maxScore}} correct
{{title}}
{{image}}
{{content}}

Official Online/Mock Test 



IBPS Online Mock Test

Start Test

Online/Mock Test For RRB Railway

Start Test

Online/Mock Test For UGVCL Vidyut Sahayak

Start Test

 

Admin

Mithun Parmar is B.C.A graduate of kutch university and the professional, expert in web developing, software developing and blogging since 2015. Mithun Parmar is SEO and Founder of Jobsingujarat.in. On this website, They will share with you the latest jobs and education updates and study material.